વર્ણન
જાન્યુઆરી ૨૦૨૨ માં વર્ડપ્રેસ ૫.૯ ના પ્રકાશન સાથે, નવો બ્લોક થીમ સાથે તદ્દન નવો થીમ વિકાસ અનુભવ બનાવવામાં આવ્યો. બ્લોક થીમમાંથી ચાઈલ્ડ થીમ બનાવવા માટે થોડી ફાઈલો સંપૂર્ણ રીતે કાર્યરત હોવી જરૂરી છે. આ પાઠ તમને બ્લોક થીમ માટે મૂળભૂત ચાઈલ્ડ થીમ સેટ કરવાની પ્રક્રિયામાં લઈ જશે.
